Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદની ઈદગાહમાં સામૂહિક ઈદ ઉલ-ફિત્રની નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ ની શુભેચ્છા પાઠવી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં સવારે સાત વાગ્યાના બધા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને બજાર તરફથી મુસલમાન ઇદગાહ તરફ જઈ અને ઇદગાહમાં ઈદની નમાજ અદા કરતા હોય છે ઇદની નમાજ પછી કબ્રસ્તાનમાં પોતાના પરિવારના મરહુમો યાદ કરીને ફાતિયા દુરુદ પડી ને પાછા પોતાના ઘર તરફ આવતા હોય છે અને એક બીજા ને ઈદ ની શુભેચ્છા પાઠવતા હોય છે અને બાળકોને ઈદી સ્વરૂપે પૈસા આપતા હોય છે.ઇસ્લામ ધર્મનો એક પવિત્ર તહેવાર છે રમજાન માસના અંતે ચાંદ જોઈને આ તહેવાર મનાવવામાં આવ્યો આવે છે એટલા માટે આ દુનિયાના અલગ અલગ દેશમાં ઇદની તારીખ અલગ અલગ પડે છે કેટલીક જગ્યાએ આજે ઈદ મનામા આવશે ઇસ્લામ ધર્મના પર્વને મીઠી ઇદના નામથી પણ ઓળખવામાં આવે છે મીઠી ઈદ એટલા માટે કારણ કે આ ઈદમાં ખાસ પ્રકારના મીઠા પકવાન બનાવવામાં આવે છેઈદના તહેવાર ખુશીઓનો તહેવાર છે હકીકતમાં આ કરવા પહેલાં રમઝાનના ધાર્મિક મહિના ઈસ્લામિક ધર્મને માનતા લોકો એક મહિના સુધી રોજા રાખે છે રમજાન મહિનામાં મુસલમાનોનું રોજા રાખવું જરૂરી હોય છે આ પર્વત ત્યાગ અને પોતાના ધyર્મ પ્રત્યે સમર્પણ દર્શાવે છે આ પર્વ દર્શાવે છે કે માનવતા માટે પોતાના શ્રેષ્ઠ ઉત્સાહનો ત્યાગ કરવો જોઈએ જેનાથી એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે છે

Share

Related posts

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી : માંગણી પુરી ન થતાં યુવકને ઢોર માર માર્યો

gujaratjanekta

૨૫ થી ૨૯ ડિસેમ્બર એટલે પંચમહોત્સવ : ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો આપ્યો સંદેશ-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial