Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દરજી સમાજનું ગૌરવ : ગોધરાના આનંદ દરજીએ SVNIT કોલેજમાં PHD ની પદવી મેળવી

ગોધરાના વતની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક શ્રી પંકજકુમાર નટવરલાલ દરજી ના સુપુત્ર શ્રી આનંદ પંકજકુમાર દરજીએ, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,(SVNIT)સુરત યુનિવર્સિટી ના  મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માંથી, ડો.બીના ડી .બલોની ના માર્ગદર્શન હેઠળ,” Numerical investigations to mitigate endwall secondary loss using parameterised non- axisymmetric endwall contouring for linear LP turbine cascade.” વિષયમાં (ડોક્ટર ઓફ ફિલોસોફી) Phd ની પદવી મેળવી દરજી સમાજનું નામ રોશન કરેલ છે તે બદલ સમાજના અગ્રણીઓ તેમજ મિત્રમંડળએ તેઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

gujaratjanekta

મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર, પર્વતની ટોચે પક્ષીરાજના ધામા

Admin

ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ – આ મુદ્દાઓ પર મંત્રીઓ, અધિકારીઓ સાથે ચર્ચા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial