Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ફતેપુરા કલાલ પાર્ટી પ્લોટ હનુમાન ટેકરી ખાતે યોજાયો

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

જેમાં ઉપસ્થિત આદરણીય 129 ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ ગુજરાત રાજ્ય યોગબોર્ડના ઝોન કોઓર્ડીનેટર આદરણીય પિન્કીબેન મેકવાન ઝોન સોશિયલ મીડિયા વિભાગના સોનલબેન દરજી, પંચમહાલ જિલ્લા કોઓર્ડીનેટર સોનલબેન પરીખ, મહીસાગર  જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ચતુરભાઈ ,ફતેપુરા પૂર્વ સરપંચ શ્રી કચરુભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા કોઓર્ડીનેટર ધુળાભાઈ પારગી ,એક્સ કોઓર્ડીનેટર દેવેન્દ્રભાઈ પટેલ, ધાનપુર તાલુકા યોગકોટ સુભાષસિંહ ચૌહાણ, ગરબાડા તાલુકા યોગકોચ રાહુલભાઈ પરમાર ,લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા ઝાલોદ તાલુકા યુગ કોચ વિનોદભાઈ ભાભોર ફતેપુરા તાલુકા યોગ કોર્સ શંકરભાઈ કટારા દેવગઢ બારીયા તાલુકા યોગ કોચ જયાબેન પટેલ શિક્ષણ વિભાગમાંથી પારગી સાહેબ સરદારસિંહ મસાર સાહેબ વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. તમામ યોગ ટેનર ભાઈઓ બહેનો ઉત્સાહથી ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં યોગ સાધક ભાઈઓ બહેનો જોડાયા હતા

Share

Related posts

ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કરવામાં આવ્યું

gujaratjanekta

ફતેપુરામાં મસિ્જદે આયેશાનું ઉદ્ઘાટનપંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી રહ્યા ઉપસિ્થત

gujaratjanekta

ઝાલોદ તાલુકાનો ક્રેશ ક્રેડિટ કેમ્પ ધારાસભ્ય મહેશ ભૂરિયાના અધ્યક્ષ સ્થાને એ.પી.એમ.સી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial