Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું

સોલંકી કિશોરસિંહ,

બી.આર.સી.ભવન મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સરકારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 28 11 2024 ગુરુવારના રોજ જેમાં દાહોદ તાલુકાના વિવિધ સરકારી શાળાઓના બાળકો દ્વારા અવનવા વૈજ્ઞાનિક પ્રદર્શનનો મૂકવામાં આવ્યા હતા, આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દાહોદ તાલુકા ટીચર સોસાયટી, દાહોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને પગાર કેન્દ્ર આચાર્યશ્રીઓ સી.આર.સી દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અને દાહોદ ગ્રસ્ત મંડળી દ્વારા બિલ સેંટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર(પર્વતભાઈ ડામોર) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, શ્રીમતી અરવિંદાબેન કિશોરી તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દાહોદ એ.એ.બારીયા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એસ.એલ.દામા, પ્રાચાર્યશ્રી ડાયટ દાહોદ, રાજુભાઈ એલ.ટગર્યા,બી.આર.સી.કો.ઓ. દાહોદ, મુકેશભાઈ એન. ડામોર લાઇસન અધિકારીશ્રી દાહોદ, શ્રીમતી જીજ્ઞાબેન.ડી.અમૃતિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાહોદ. સમગ્ર તાલુકા શિક્ષણ શિક્ષકો, શિક્ષિકાઓ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સૌ કાર્યકરો આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હાજર રહ્યા હતા.
પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જે બાળકો પ્રથમ, તૃતીય અને તૃત્તેય આવનાર બાળકોને પ્રકૃતિ મંડળ દાહોદ દ્વારા શિલ્ડ ઇનાયત કરવામાં આવ્યા હતા, સાથે સાથે બાળકોને પ્રથમ આવનાર બાળકોને બેગઅને ભણતરમાં મદદરૂપ થાય તેવી કીટ આપવામાં આવી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનીમાં.

સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે બી.આર.સી ભવન ભુવાલિયા દાહોદ તાલુકા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દાહોદ તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા વિવિધ શાળાઓના બાળકોએ પોત પોતાના સ્કૂલની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શનની મૂકી હતી.

Share

Related posts

૧૯મીએ મોદી રાજકોટમાં: વડાપ્રધાનને આવકારવા રાજકોટ તૈયાર, અધિકારીઓની બેઠક યોજાઇ

gujaratjanekta

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત નગરમાં લોક સંપર્ક કરવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial