Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં આગામી નગર પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી

પંકજ પંડિત

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા થોડા દિવસ પહેલાં આગામી નગરપાલિકાની ચૂંટણી અન્વયે વોર્ડ પ્રમાણે ચૂંટણીમા ઉભા રહેનાર ઉમેદવારો માટેનું સીમાંકન લિસ્ટ જાહેર કર્યું હતું તેથી નગરમાં ખાનગી રાહે વોર્ડ પ્રમાણે ચૂંટણીના સોગઠાં ગોઠવવા માટેની મથામણમા વિવિધ રાજકીય પાર્ટીઓ લાગી ગયેલ છે અને આગામી બીજા રાજ્યની ચૂંટણીઓ પૂરી થતાં ડિસેમ્બરના છેલ્લા વીક અથવા 2025 ના પ્રથમ વીકમા ચૂંટણી યોજાઈ શકે તેવી ગણતરીઓ યોજાઈ રહેલ છે.ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ઝાલોદ નગરમાં ચૂંટણી અધિકારી માટે નાયબ કલેક્ટર ( પ્રાંત અધિકારી ) તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરેલ હુકમ બહાર પાડેલ છે.

Share

Related posts

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નવરાત્રી પર્વની ભગવામય હાર્દિક શુભકામના પાઠવવામાં આવી

gujaratjanekta

રાજકોટની એક હોટલમાંથી દેહવ્યાપાર કરતી મહિલાઓ પકડાઈ: આસપાસ રહેતી મહિલાઓએ કરી હતી પોલીસમાં જાણ

Admin

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial