Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી  નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા ટીમના કાર્યકરોદ્વારાઆજ રોજ તારીખ ૧૫.૦૧.૨૪ ના સોમવારે રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસર ની સાફ સફાઈ કરવા માં આવી,

Share

Related posts

77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદની કચેરી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં “સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” યોજાશે

gujaratjanekta

સુરતી મતદારોને રીઝવવા આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરતમાં રેલી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial