Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઈ. પી.મીશન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા બસ સ્ટેશનમા વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતા અંગે સંદેશો પાઠવ્યો

પંકજ પંડિત

આજરોજ સ્વચ્છતા હી સેવા સંસ્કાર સ્વચ્છતાસ્વચ્છતા કેમ્પેન 2024 અંતર્ગત આઈ.પી. મિશન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવી અને મુસાફર જનતાને તેમજ નિગમના કર્મચારીઓને સ્વચ્છતા નો સંદેશો પાઠવવામાં આવેલ હતો. ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા પણ સુંદર સાથ સહકાર આપી સ્કૂલના બાળકોનું પ્રોત્સાહન વધારતા તેમના સાથે સ્વચ્છતા હી સેવા કેમ્પેઈનમા જોડાયા હતા.

Share

Related posts

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે ચીફઓફીસરને આવેદનપત્ર આપી માંગણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial