Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંતર્ગત મુસાફરોમા જાગૃતિ ફેલા

પંકજ પંડિત

આજરોજ 21/09/24 ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” કેમ્પઈનને ધ્યાને લઇ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુસાફરોને, વિદ્યાર્થીઓને અને નગરજાણોમાં સ્વચ્છતા બાબતે જાગૃતી લાવવાના ભાગરૂપે બી એમ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને એસ.ટી ડેપો ઝાલોદના કર્મચારી સાથે રહીને રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલી કરવામાં આવી હતી અને સ્વચ્છતા અંગે સૂત્રોચ્ચાર કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Share

Related posts

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય : ગુજરાતમાં થશે અસર

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રી શિવગંગાધર સેવા સમીતી દ્વારા ભવ્ય કાવડયાત્રા યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial