Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે જે તાલીમાર્થીઓ એ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હતા અને જેઓ ITI માં ચાલતા જુદા જુદા ટ્રેડ પસંદગી માટે પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફોર્મ કરાવવા માટે આવેલ હતા. તેઓનુ આજરોજ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આઈ.ટી.આઈ માં ચાલતા ટ્રેડ જેવા કે ફીટર, વેલ્ડર, મશીનિષ્ટ, ઇલેક્ટ્રિશિયન અન્ય ટ્રેડમાં ડોક્યુમેન્ટ્સની ખરાઈ કર્યા બાદ ફીશ ભરાવી એડમિશન કન્ફર્મ કરી પસંદગી પામેલ તમામ તાલીમાર્થી ભાઈ બહેનોનું સંસ્થાના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરશ્રી, ફોરમેનશ્રી તેમજ પ્લેસમેન્ટ ઓફિસરશ્રી દ્વારા કોલલેટર આપી તમામ તાલીમાર્થીનું સ્વાગત કંકુ તિલક કરી પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી ડી.જે.વરમોરા સાથે હાજર સ્ટાફ દ્વારા રોજગારલક્ષી માહિતી પુરી પાડી યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Share

Related posts

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં મહેંદી અને હેરસ્ટાઈલ સ્પર્ધા યોજાઈ

gujaratjanekta

મઘાનિસર ગામે સુરક્ષા જાગૃતિ અને સામાજિક સુધારણા અંગે પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ

gujaratjanekta

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial