Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા વિધાનસભાની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુખસર મુકામે કરવામાં આવશે
તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ફતેપુરા વિધાનસભાની ફતેપુરા તાલુકાના સુખસર મુકામે એસાર પેટ્રોલ પંપ ની બાજુમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નો કાર્યક્રમ ફતેપુરા વિધાનસભા માં સમાવેશ ફતેપુરા તાલુકો અને સંજેલી તાલુકા ના દાહોદ જિલ્લા પંચાયત ના પ્રમુખ પર્વતસિંહ ડામોર ને અધ્યક્ષતામાં સવારના 9:00 કલાકે રાખવામાં આવેલ છે જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના નું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવશે

Share

Related posts

મહિલા આઈ ટી આઈ- જાફરાબાદ ખાતે વુમન સાયન્સ ક્લબ દ્વારા મેન્સ્ટુઅલ હાઇજીન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વૃદ્ધને લૂંટનાર બંને ઈસમોને દાહોદ એલ.સી.બી એ ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી પાડયાબંને ઈસમો પાસેથી 265600 નો મુદ્દામાલ ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial