Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી

લીમખેડાઅભેસિંહ રાવલ

આજ રોજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય,પૂજનીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર અને હિન્દુ યુવા વાહિની દ્રારા આદિકાળથી ચાલી આવતા ગુરુ-શિષ્ય મિલનના પાવન પર્વ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી.

Share

Related posts

સાવધાન- ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી : દક્ષિણ ભારતની મુસાફરી કરી હતી

gujaratjanekta

14 જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબીર

gujaratjanekta

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ટાંડા ગામે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા કતવારા પોલીસે ગુનો નોધ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial