Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર ખાતે વાલી મીટીંગનું આયોજન કરાયું

પંકજ પંડિત

જય દશામાં વિદ્યા મંદિરના પટ્ટાંગણમાં શૈક્ષણિક વર્ષે 2024-25 વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા મંડળના પ્રમુખ મુકેશભાઈ ડામોર, મંડળના મંત્રી સુમનબેન ડામોર, મેનેજમેન્ટ વિજયભાઈ કાપડિયા, આચાર્ય નીરવસિંહ વાળા, નર્સિંગ કોલેજ ના આચાર્ય કુ. ટ્વિકંલબેન નિસરતા શાળાના શિક્ષકમિત્રો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોને પડતી તકલિફો તેમજ વાલિઓને વિદ્યાર્થીઓ પ્રત્યેની જાગૃતા અંગે પ્રમુખ, મેનેજમેન્ટ, આચાર્ય, તેમજ શિક્ષકો દ્વારા સૂચનો આપ્યા હતા. તેમજ વાલીઓ દ્વારા શાળામાં તેમજ શિક્ષકોના હકારાત્મકતા સાથે વાલી મીટીંગ સફતા પૂર્વક ચા નાસ્તા સાથે પુર્ણાહુતી કરી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ભૂંડનો આતંક : 6 લોકો થયા ઈજાગ્રસ્ત

gujaratjanekta

પોરબંદર પોલીસ દ્રારા દિવાળી તહેવાર પુર્વે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

gujaratjanekta

મતદાન કરો, નિશાની બતાવો અને મેડિકલ સ્ટોર પરથી ૧૦ થી ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial