Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ શુભારંભ સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ અધ્યક્ષ સ્થાને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યો સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક સારવાર અંગેની માહિતી પ્રાથમિક સારવાર વર્ગના કન્વીનર શ્રી ગટેશભાઈ ક્ષોત્રિય દ્વારા આપવામાં આવી .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના ખજાનચી શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી આ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ માં ખૂબ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ અને બહેના હાજર રહ્યા હતા

Share

Related posts

કલેક્ટર શ્રી સુજલ મયાત્રા અને પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકીના હસ્તે નાના ભૂલકાઓનું ધોરણ- ૧ માં નામાંકન

gujaratjanekta

દાહોદ તાલુકાના ખરોદા ગામ ખાતેમંત્રીએ.નારાયણસ્વામીનાં અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial