Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત- ઝાલોદ.

આજ તારીખ *21 જુન 2024 ના રોજ વિશ્વ યોગ દિવસ* નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝાલોદ તાલુકા સંયોજક અભય ભાટિયા અને વિપુલભાઈ સંગાડા દ્વારા અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો જેમાં અભય ભાટીયાએ યોગ નિદર્શન કરી વિદ્યાર્થીઓ પાસે યોગ કરાવ્યા અને વિપુલ સંગાડાએ જીવનમાં યોગનું મહત્વ સમજાવી વિશ્વા યોગ દિવસ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય,શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ખુબ જ સુંદર સહકાર આપ્યો હતો.

Share

Related posts

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી

gujaratjanekta

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર ,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ, મદદનીશ કમિશનરશ આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial