Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બ્લોક ખાતે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ ની ટ્રેનિંગ નું આયોજન કરવા

આજ રોજ CDHO શ્રી ડો, ઉદય ટીલાવત THO શ્રી તુષાર ભાભોર તેમજ મેડિકલ ઓફિસર શ્રી અને AMO શ્રી RBSK નોડલ દ્વારા આજ રોજ ઝાલોદ બ્લોક ખાતે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ ની ટ્રેનિંગ નું આયોજન કરવા માં આવેલ હતું તેમજ અડોલસન્ટ કાઉન્સિલિંગ વિસે માહિતી આપવામાં આવી તેમજ તમાકુ થી થતા નુકશાન અને કેન્સર વિશે જાણકારી આપવામાં આવેલ આજ ની આ ટ્રેનિંગ માં તમામ મેડિકલ ઓફિસર શ્રી આયુષ મેડિકલ ઓફિસર શ્રી તેમજ RBSK ઓફિસર શ્રી અને ICDS વિભાગ માંથી મુખ્ય સેવિકા બહેન હજાર રહ્યા હતા

Share

Related posts

સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા યોગ શિબિર અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

gujaratjanekta

ઝાલોદ નગરમાં અનોખો ચોરીનો કિસ્સો નોંધાયો અંદાજીત 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરી

gujaratjanekta

પંચશીલ એસ.આઈ. કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની અમિતાબેન રાઠવાએ પંજાબમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial