Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજે દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર10 અને 12 ધોરણ ના વિદ્યાર્થીઓ ને એવોર્ડ આવામાં આવ્યું

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

આજે દાહોદ શહેરમ એમ કે એકેડમી તરફથી દાહોદ જિલ્લાની સર્વે સ્કૂલના વિદ્યાર્થી દસમા ધોરણ અને 12 ધોરણના સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને student of the year એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા મામલતદાર મનોજ મિશ્રા અને ભરતભાઈ સોલંકી ના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ કાર્યક્રમમાં અન્ય મહેમાન નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડાંક નગરપાલિકા કાઉન્સિલર ફાતેમા કપૂર બીજેપી ના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર અવંતિકા હોટલ રાહુલ મોટર્સ મિસ્ટર કેક શિવ લકી ડેરી સીએસસી સેન્ટર અને દાહોદ શહેરના સર્વે મીડિયા કર્મી મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયું જેમાં 120 થી વધારે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યું અને સફળતાપૂર્વક પૂર્ણ થયું
આ સંપૂર્ણ કાર્યક્રમ નીતિન બારી અને કુલદીપ ઉપાધ્યાય ના નેતત્વા પૂર્ણ થયો હતો .

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરાની ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા મુકામે ભાઈ બીજના દિવસે નવા વર્ષના શુભારંભે સ્નેહમિલન કાર્યક્રમની સાથે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

વિદ્યાર્થી સમિતિ દ્વારા વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial