Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માથી સફેદ પથ્થરની ભરેલી ટ્રક કોની દયાથી લીમખેડા સુધી આવી પહોચી

રમેશ પટેલ.

કાળી રાત્રે સફેદ પથ્થરની ચોર આટલૂ અંતર કાપિયુ છતાય નતો ખાણ ખનીજ ના અધિકારીયો એ ટ્રક રોકી કે ન પોલીસ રોકી સકી કે પછી ટ્રકને લીલીઝંડી આપવામાં આવી હસેકોઇ પણ પરવાનગી વિના સફેદ પથ્થર ભરેલી ટ્રક લીમખેડા સુધી કઈ રીતે આવી અને પાલ્લીમાં કઈ રીતે ઘૂસી એ તપાસનો વિષય ખાણખનિજ અધિકારીઓ માટે ચેલેન્જ છે અને ટ્રક જો કાયદે શર પરમિટ વાળી હતી તો પછી ફસાયેલી ગાડી કાડી લઈને યુદ્ધના ધોરણે ભાગ્યા કેમ .તેને કાડી લેવામાં આવીઅનેકેમઅડધોમુદ્દામાલ મૂકીને ટ્રક અને ટ્રક જોડે આવેલમોટરસાઇકલસવાર કેમ ટ્રક કાડી લઈને રાત્રીનો લાભ લઈને નીકળી ગયાંઆટલી મોટી ટ્રક અને સફેદ પથ્થરની ચોરી છતાપણ કોઇ રોક ટોક વિના ગરબાડા થી લીમખેડા સુધી આવે એ શક્ય નથી નક્કી આમાં કોઇ સરકારી તંત્રનો હાથ હોવાનું મનાયહવે જોવું રહ્યું કે આ ભાગેડુ ટ્રક અને તેની જોડે આવેલ બાઇક સવારની તપાસ થશે કે પછી બન્ને પાર્ટી વચે મીઠાઈ ખવાસે

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાછા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…

gujaratjanekta

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

સુખસર પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ની ટીમે કરી પ્રશંસનીય કામગીરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial