Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ટેન્કર દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં બોલેરો અને મોટર સાયકલને નુકશાન

પંકજ પંડિત

લીમડી નગરમાંઅંદાજીત રાત્રીના બે વાગે એક ટેન્કર ચાલક દ્વારા ઉભેલા વાહનને ટક્કર મારતાં નુકશાન થયેલ હતું. લીમડી નગરના ગોધરા રોડ પર રહેતા કિરીટ મગનભાઇ ચૌહાણ દ્વારા તેમના વાહન ઘરની બહાર પાર્ક કરેલ હતા. રાત્રિના બે વાગ્યાના અરસામાં એક એમ.પી પાસીંગ ટેન્કર જેનો નંબર MP-09-HG-2164 ના ચાલક પવન આશારામ ઝાટવ દ્વારા પૂરપાટ રીતે ચલાવતા મગનભાઇના ઘરની બહાર ઉભી બોલેરો જેનો નંબર GJ-20-Z-7500 અને જ્યુપીટર મોટર સાયકલ જેનો નંબર GJ-20-AL-6500 ને એક્સીડેન્ટ કરી નુકશાન કરેલ હતું. આ અંગે પૂરપાટ ગફ્લત રીતે ટેન્કર ચલાવનાર વાહન ચાલક વિરુદ્ધ મગનભાઇ ચૌહાણ દ્વારા લીમડી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ છે.

Share

Related posts

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે દ્વારા અલગ અલગ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં મેરવાની પરિવાર દ્વારા 9 માં ગુરુનાનક જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial