Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બિલવાણી મુકામે સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજો દિવસ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નો ત્રીજા દિવસત્રીજા દિવસ મા ખાસ કરી ને ચાર વેદ ની પુજા કરવામા આવી પ્રથમ રૂગવેદ ,દ્રિત્યયજુર્વેદ,ત્રીત્યશામવેદ ,ચતુર્થ અથર્વેદ ની પુજા કરવામા આવી દાહોદ ઝાલોદ તાલુકા ના લીમડી નજીક બિલવાણી ગામે ચાલી રહેલ સહસ્ત્રચંડી મહાયજ્ઞ ના ત્રીજા દિવસે સવારે 10 કલાક થી પુજા નો પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમા શરૂઆત મા શાસ્ત્રોક્ત પ્રમાણે ચારવેદો ની પુજા કરવામા આવી.યજ્ઞશાળા મા વેદો પ્રમાણે દ્રારપુજા કરવામા આવી હતી.જેમા ચારે દિશામા પ્રતીકાત્મ સ્વરૂપે બ્રાહ્મણ ને ઉભા રાખી ચારવેદૈ ની પુજા કરવામા આવી હતી.જે પુજા મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર દ્રારા પુજન કરવામા આવ્યુ હતુ.અને ત્યારબાદ સહસ્ત્રચંડી પાઠ ના 14 અધ્યાય કરી ને અલગ અલગ દ્રવ્ય થી આહુતિ પણ આપવામા આવી હતી.

Share

Related posts

ઝાલોદ એસ.ટી ડેપો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ડી.વાય.એસ.પી કચેરી ખાતે બ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

બ્રહ્માકુમારી સેન્ટર, ઝાલોદ ખાતે રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન

gujaratjanekta

નર્મદા જીલ્લામાં ધોધમાર વરસાદ : ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial