Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડા તાલુકાના બાંડીબાર પાણિયા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનાં

રમેશ પટેલ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા બક્ષીપંચ આશ્રમ શાળા પાસે ગત રાત્રે આસરે ૯.૦૦ વાગે બની આ ઘટનાંકાળી રાત્રે કાળ બનીને આવેલી તૂફાન ગાડીએ લીધો એક મનુષ્યનો જીવ લુખાવાડાના ઇશ્વરભાઈ સરદાર નામના વ્યક્તિનું થયું મોતબાંડીબાર તરફથી આવતી તોફાનના ડ્રાઈવરે પાણિયા તરફથી આવતાં ઈશ્વરભાઈ ને અડફેટે લેતા જીવ ગુમાવ્યોઆવાં સંજોગોમાં એવુ લાગે કે સરકાર જે કાયદો લાવે છે એ યોગ્ય છે આજે એક ડ્રાઇવરના કારણે કોઈએ પિતા ગુમાવ્યા કોઈએ પતિ ગુમાવ્યો અને કોઈનો પરિવાર રજળી ગયો જેથી આવાં કાયદાની જરૂર છે

 

Share

Related posts

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

gujaratjanekta

26 જાન્યુઆરી પ્રજાસત્તાક તાલુકા કક્ષાની ઉજવણી છાલોર અને હડમત મુકામે યોજાશે

gujaratjanekta

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ કોર્ટમાં લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલની કચેરીનો પ્રારંભ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial