Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

ગાયત્રી માતાના જયઘોષ સાથે મલેકપુરમાં ભગવત સપ્તાને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

વીરભદ્ર સિસોદિયા – મલેકપુર

આજરોજ મલેકપુર ગાયત્રી શક્તિપીઠ માં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પ્રથમ દિવસે ગામમાં શોભાયાત્રા નીકળી હતી તેમજ બ્રાહ્મણ ફળિયું તેમજ નવી વસાહત થઈને સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરે પણ આ શોભાયાત્રા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ મલેકપુર બજારમાં થઈને ગાયત્રી શક્તિપીઠ પરત ફરી હતી આ શોભાયાત્રામાં ગાયત્રી પરિવારના પરિજનો જોડાયા હતા અને બાલિકાઓ તેમજ બહેનો કળશ લઈને કામમાં ફરી હતી આખું ગામ માં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.


તારીખ 23 923 થી લઈને 27 9 2023 સુધી ભાગવત સપ્તાહનો આયોજન કરવામાં આવ્યું છે વક્તા તરીકે પ્રજ્ઞા પુત્રી શ્રીમતી કીર્તિબેન દેસાઈ દ્વારા કથા શ્રવણ કરવામાં આવશે પ્રથમ દિવસે શોભાયાત્રા યોજવામાં આવી હતી તારીખ 24 ના રોજ પ્રથમ દિવસે તથા યોજાશે
તસવીર ગાયત્રી પરિવારના પરિજનો શોભાયાત્રા નો રથ લઈને જોવા મળે છે.

Share

Related posts

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ

gujaratjanekta

ગોધરા શહેર નો વોર્ડ નં ૭ ભગવાન ભરોસે!!

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial