Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વલસાડ સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેનના કોચમાં લાગી ભયાનક આગ

 

પ્રાપ્ત માહિતી પ્રમણે ગુજરાતના વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં જનરેટર કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના વિકરાળ સ્વરુપથી બાજુના ડબ્બામાં પણ આગ પ્રસરી ગઇ હોવાની માહિતી છે. આગ લાગવાની ઘટના બનતા રેલવે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને લાઈન બંધ કરીને અન્ય ટ્રેનોને અટકાવવામાં આવી હતી.

વલસાડના છીપવાડમાં ટ્રેનના જનરેટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભીષણ આગ લાગતા ટ્રેનના તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના ટાણે તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

 

Share

Related posts

પાટણ જીલ્લાના રાધનપુર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાને લઇ આયોજન મીટીંગ યોજવામાં આવી

gujaratjanekta

દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના આવ્યું.

gujaratjanekta

દાહોદ આશિર્વાદ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.બી.કે.પટેલના સ્વ.પિતાશ્રીના સ્મરણાર્થે ₹ ૫ લાખનો ચેક મહીસાગર મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial