Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભાવનગર માં વડાપ્રધાન મોદી ને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે

સંકેત પંડ્યા – એડિટર

ભાવનગર માં વડાપ્રધાનમોદીને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે રાજકીય પક્ષોએ પણ પ્રચાર પડઘમનો ધમધમાટ પુરજોશમાં હાથ ધર્યુ છે. રાજકીય નેતાઓ અને પક્ષના હોદેદારોના આટાફેરા વધ્યા છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં ચુંટણીનો માહોલ છવાયો છે. ચુંટણીના પ્રચારને આવ્યો છે. બંદોબસ્ત સંદર્ભે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમની સુરક્ષા અર્થે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે તેઓની સાથે બોટાદ, અમરેલી સહીત પાંચ જિલ્લા પોલીસ વડા, ૧૦ ડીવાય. લઈ હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએસપી, ૧૫૦૦ પોલીસ કર્મચારી, જીઆરડી, હોમગાર્ડ, એક એસઆરપી ટૂકડી બંદોબસ્તમાં જોડાશે. ચુંટણી ગુજરાત વિધાનસભા અનુસંધાને દેશના વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે. . બે દિવસ પુર્વે ભાવનગરની ભાગોળે આવેલ કમર કસી છે. વડાપ્રધાનના બંદોબસ્તમાં બોટાદમાં સભાને સંબોધી હતી. ત્યા બે રેન્જ આઈજીની આગેવાની તળે ભાવનગર એસપી સહીત પાંચ એસપી ૧૦ ડીવાય.એસપી સહીત ૧૫૦૦ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં જોડાશે. જ્યારે શહેરના માર્ગો પર પોઈન્ટની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે ઢુંકડા દિવસો રહ્યા છે. ત્યારે દિવસ પછી બુધવારે ભાવનગર આવી રહ્યા છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળના ગ્રાઉન્ડમાં પીએમની સભાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસ તંત્ર તડામાર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. પીએમ બંદોબંસ્તને લઈ ખાસ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં પીએમના આગમન પુર્વે ભાવનગર શહેરના જોડતા માર્ગો, શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ પોઈન્ટ સાથે સઘન ચેંકીગ હાથ ધરવામાં આવશે. શહેરના બાગ બગીચા, ગલીનાકા, પર પોઈન્ટ મુકવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અને પીએમના સભાસ્થળને અભેદ સુરક્ષા પુરી પડાશે.

Share

Related posts

કીડીઆ ગ્રામ પંચાયતના વિવાદાસ્પદ વહીવટમાં ભ્રષ્ટાચાર ની શંકા : RTI ના કાયદા અંતર્ગત માહિતી માંગવામાં આવી !!

gujaratjanekta

રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ભુલકાંઓને ગમ્મત સાથે આપતું જ્ઞાન: વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

gujaratjanekta

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial