Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી.ઓ પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન :-ગોધરા
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

નાયબ પોલીસ મહિનિરીક્ષક એમ.એસ.ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ નાઓએ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ એસ.ઓ.જી શાખા નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ના પ્રોહીબિશન ના ગુન્હા મા નાસ્તો ફરતો આરોપી ઈશ્વર મોહનભાઈ સંગોડીયા રહે.સંગોડ ફળિયું આંગળીયા તા.ગોધરા નાઓ હાલ પરવડી ચોકડી પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ.સબ.ઈન્સ.ડી.એમ.મછાર તથા એસ.ઓ.જી શાખા ના પોલીસ સ્ટાફ ના માણસો ને બાતમી હકીકત થી વાકેફ કરી કાયદેસર ની સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઈ સદરી આરોપી ને શોધી પકડી CRPC કલમ (૪1)(1)(આઈ) મુજબ અટક કરી આગળ ની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે

Share

Related posts

દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ 2026 નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial