Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતા માં ગોધરા શહેર માં ફ્લેટ માર્ગ યોજાયો

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

તસ્વીર:-મેહફુઝ હસન

આજરોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં ગોધરા શહેરમાં ફ્લેટ માર્ગ યોજાયો હતો. ગોધરા શહેર અનેક વિસ્તારો માં ત્યોહારો ને જિલ્લા માં પોલીસ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે આ ફ્લેટ માર્ગ માં જિલ્લા ના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તાલુકા નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા તેમજ ગોધરા બી.ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે અસોડા એ. ડીવઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.ચૌધરી એસ.ઓ. જી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ તેમજ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર તેમજ પોલીસ સ્ટાફ ના માણસો પરેડ માં હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા

gujaratjanekta

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ૦૨ ડિસેમ્બરે યોજાશે

gujaratjanekta

પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા ખાતે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial