Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એસઆરઆઈની સુંદર કામગીરી કરનાર બીએલઓનું શાળ ઓઢાડીને સન્માન કર્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાના પીઢપત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ સન્માન કર્યું ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુખ્ય કુમાર પ્રાથમિક શાળામાં આજરોજ હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં 77 માં પ્રજાસત્તાક દિનની આનબાન અને શાંન થી ઉજવણી કરવામાં આવી હતી ધ્વજ વંદન શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી મેડમ બેન જિલ્લા પંચાયત દાહોદના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલ નગરજનો શિક્ષિકા બહેનો ભાઈઓ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગને અનુરૂપ પંકજભાઈ પંચાલ અને શબ્બીરભાઈ સુનેલવાલા એ કર્યું હતું રાષ્ટ્રીય પર્વ નિમિત્ત રાષ્ટ્રીય કામગીરી એસ આર આઈ ની નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર આ શાળા ના શિક્ષક બીએલઓ કમલેશભાઈ અને શૈલેષભાઈ નું પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ શાળ ઓઢાડી ને સન્માન કર્યું હતું સમગ્ર કાર્ય ક્રમ નુ સંચાલન શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ એ કર્યું હતુ

Share

Related posts

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

ગુજરાત આગામી 5 વર્ષમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, ભુપેન્દ્ર પટેલ સરકારનો મેગા પ્લાન

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાને લઈ મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના ટોપ સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા બોર્ડર મિટિંગનું આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial