Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ગુરુ ગોવિંદ લીમડી તાલુકામા આવેલ ધિ.કાળીગામ સેવા સહકારી મંડળીમા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ

પંકજ પંડિત

આજરોજ ગુરુ ગોવિંદ લીમડી તાલુકામા આવેલ ધિ.કાળીગામ સેવા સહકારી મંડળીમા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાયેલ ચૂંટણીમા ચેરમેન તરીકે અરવિંદભાઈ પી. મેડા અને વાઇસ ચેરમેન તરીકે લવીન્દ્રભાઈ સી. પંચાલની ભવ્ય જીત થયેલ હતી. જે પ્રસંગે મુકેશભાઈ એસ. ડાંગી એં વિજેતા બનેલ ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર થી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

વડોદરામાં કારેલીબાગ વિસ્તારના વિશાળ મેદાનમાં “શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ” નું ભવ્ય આયોજન : ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ નાઓની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે એકતા દોડનુ સુંદર આયોજન કર્યું

gujaratjanekta

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial