Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

અર્પણ શિવમ્ વિદ્યાલયમાં 5 મી સપટેમબરના ઉપલક્ષમા સ્વશાસન દિન ઊજવાયો

 

આજરોજ માંજલપુર શિવમ્ વિદ્યાલય મા આવતી કાલે રજા હોવા થી શિક્ષક દિનની સ્વશાસન દિન ની ઉજવણી સંસ્થા ના વડા.શંકરલાલ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ઉજવાયો..પ્રાથમિક અને માદયમિક વિભાગ મા 30 વિદ્યાર્થીઓ એ શિક્ષક બનીને શાળા નુ શિક્ષણ કાયૅ સંભાળીયુ હતુ.

વિદ્યાર્થી શિક્ષક દિને સુંદર કામગીરી બધા.એ સંભાળેલી.શાળા ના આચાર્ય મુકેશ ભાઈ પટેલ અને પ્રાથમિક ના આચાયૉ કલ્પના બેને.શિક્ષણકાર્ય ની નિરિક્ષણ ની.જવાબદારી સંભાળી ને.પ્રથમ નં પરમાર જાનવી દિતિય બિડવાઈ કાવ્યા અને તૃતીય રાઠવા શ્વેત.પુરસ્કાર એનાયત કયૉ હતા.તેઓને સંસ્થા ના વડા શંકરલાલ ત્રિવેદી ના હસ્તે પારિતોષિક અપાયા.શિક્ષકો શિલ્પાબેન.રોહિતભાઈ વિદ્યા બેન.હર્ષાબેન સર્વેએ બાળકો ગાઈડલાઈન આપી ને શિક્ષક ના કાયૅભાર અંગે તૈયાર કયૉ હતા.અંતમા શિક્ષક દિન ના ઉપલબ્ધ મા અલ્પા હાર કરી સૌ છુટા પડ્યા હતાં…

Share

Related posts

“માંડવીમાં સ્વાસ્થ્યપ્રદ રસોઈ સ્પર્ધા નું આયોજન કરાયું “

gujaratjanekta

અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાતથી વિધાનસભા ચૂંટણીની અટકળો તેજ થઈ, જાણો ક્યારે થશે મતદાન

Admin

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial