Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાત પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત : 2 પોલીસકર્મી સહિત ડ્રાઈવરનું મોત – જાણો વધુ

પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસના આ કર્મચારીઓ પોકસો કેસની તપાસ માટે હરિયાણા ગયા હતા. જોકે હરિયાણામાં એક દર્દનાક અકસ્માતમાં 2 પોલીસકર્મી અને એક ડ્રાઇવરનું મોત થયું છે. આ સાથે એક PSI ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ગુજરાત પોલીસની ટીમને હરિયાણામાં અકસ્માત નડ્યો છે. વાસ્તવમાં ચાર પોલીસકર્મીઓ પોક્સો કેસની તપાસ અર્થે હરિયાણા ગયા હતા, આ તરફ તપાસ માટે ગયેલી પોલીસની કાર ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું મોત થયું છે.

જ્યેન્દ્રસિંહ સોલંકી નામના PSI ઇજાગ્રસ્ત થતાં તેઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત અને રવિન્દ્ર હોમગાર્ડનું રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ સાથે ખાનગી ડ્રાઇવર કનુ ભરવાડનું પણ મોત થયું છે.

Share

Related posts

વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમની શાળાઓમાં આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ નું ઉત્કૃષ્ટ પરિણામ

gujaratjanekta

ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta

ચીનમાં લોકડાઉનમાં ઢીલ બાદ કોરોનાથી હાહાકાર, અમેરિકાએ વ્યક્ત કરી આ આશંકા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial