Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

તાત્કાલિક ગુજરાતના 26 TDO ની બદલી : જુઓ કોને ક્યાં મૂકાયા

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 અધિકારીઓને બદલીના આદેસ આપવામાં આવ્યા છે. ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરી અન્ય સ્થળે નિમણૂંક આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બદલીના આદેશમાં જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ મતદારયાદીની ખાસે સંક્ષિપ્ત સુધારણા-2025ની કામગીરી કાર્યરત છે. જે બદલીના હેઠળ અધિકારીઓ પૈકી જે અધિકારીઓ મદદનીશ મતદાર નોંધાણી અધિકારી તરીકે કામગીરી/ ફરજ બજાવે છે. તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2025ની કામગીરી અંતર્ગત હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.

Share

Related posts

દૂધસાગર ડેરીએ 40 જેટલા હંગામી કર્મચારી છૂટા કર્યા, તમામ કર્મચારીઓ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા

Admin

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તાલીમ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial