Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

આંતરરાજ્ય એસટી બસમાં ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને પડતી હાલાકી
એસટી બસમાં ટપાલ ના થેલાઓ મૂકવામાં આવતા એસટી બસ લેટ થાય છે ટપાલ મુકવા આવતા કર્મચારી દ્વારા ઉદ્ધતા પૂર્વક જવાબ દસ મિનિટ લેટ થશે બસ
દાહોદ થી ગલીયાકોટ સવારના સાત કલાકે દાહોદ થી ઉપડતી દાહોદ ગલીયાકોટ એસટી બસ લીમડી ઝાલોદ ફતેપુરા થઈને ગલીયાકોટ જતી આંતરરાષ્ટ્રીય એસટી બસમાં ટપાલ ના થેલાઓ મૂકવામાં આવતા ટપાલ ના થેલાઓ થી એસટી બસની ત્રણની અને બેની ત્રણથી ચાર સીટો ભરાઈ જતા દૂર સુધી મુસાફરી કરતાં મુસાફરોને મુસાફરી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે અને ટપાલ ચડાવવા ઉતારવામાં એસટી બસ લેટ થાય છે એસટી બસમાં ટપાલ મૂકવા આવતા કર્મચારીને મુસાફર દ્વારા બસ લેટ થાય છે ઝડપ રાખો તેમ કહેવામાં આવતા કર્મચારી દ્વારા ઉદ્ધતાપૂર્વક મુસાફરો જોડે વ્યવહાર કરી બસ દસ મિનિટ લેટ થશે તેઓ ઉદ્ધતાપૂર્વક જવાબ આપવામાં આવે છે એસટી બસ પોણા સાત વાગ્યાની મૂકી દેવામાં આવે છે તો ટપાલ ના કર્મચારી દ્વારા વહેલા આવી ટપાલ એસટી બસમાં ચડાવી દેવામાં આવે તો એસટી બસ સમયસર ઉપડી શકે તેમ છે

Share

Related posts

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

ગોધરા શહેર ના વોર્ડ નંબર ૭ મા બનતો મુખ્ય માર્ગ મા ગંભીર બેદરકારી કોન્ટ્રાકટર નો હવામાં ઉડતો જવાબ!

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા સહિત આચાર્યશ્રીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા લીધી સામૂહિક પ્રતિજ્ઞા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial