Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ઝરખલા પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

મહીંસાગર જીલ્લાના લૂણાવાડા તાલુકાના ઝરખલા પ્રાથમિક શાળા ખાતે આજરોજ વન્ય સપ્તાહની ઉજવણી ભાગરૂપે વન વિભાગ દ્વારા કાર્યકમનુ આયોજન કરવામાં આવેલ હતું.જયારે આ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને કેવી રીતના બચાવવા અને રક્ષણ કરવું અને વન્ય પ્રાણીઓ દ્વારા જો કોઈ નુકશાન થાય તો સરકાર દ્વારા આપવામાં આવતી વળતર વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

વન વિભાગના અધિકારી રાઉન્ડ ફોરેસ્ટર કોઠમ્બા દ્વારા વન્ય પ્રાણીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.જયારે આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા પંચાયતના સરપંચ ગામના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.આમ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે રાઉન્ડ ફોરેસ્ટર કોઠમ્બા વિભાગના કર્મચારીઓ દ્રારા વન્ય પ્રાણીઓ વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Share

Related posts

છૂટકારો: રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં 6 રાઉન્ડ ફાયરિંગ થયાનો કેસ, ઉપલી કોર્ટે જાડેજાના કૌટુંબિક કાકાને નિર્દોષ જાહેર કર્યા

Admin

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સુખસર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial