Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વસંત મસાલા તેમજ રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી

પંકજ પંડિત

રાજયોગ એજ્યુકેશન એંડ રિસર્ચ ફાઉંડેશન અને વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે જરૂરિયાત મંદ લાભાર્થીઓને કીટ વિતરણનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં કુલ 215 લાભાર્થીઓને કીટ વિતરણ બ્રહ્માકુમારીઝના મીતા દીદી તેમજ વસંત મસાલાના ઝાલોદ ફેક્ટરીના ઉપસ્થિત સ્ટાફના હસ્તે કરવામાં આવ્યો હતો.ઝાલોદ ખાતે પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને લાભ લીધો હતો.

Share

Related posts

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી

Admin

દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ભવ્ય પદ ગ્રહણ સમારંભ યોજાયો.

gujaratjanekta

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial