Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી લિટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કૂલમા માર્શલ આર્ટ કરાટે પ્રથમ યેલ્લો બેલ્ટ પરીક્ષા સંપન્ન

 

તારીખ 10 ઓક્ટોબર ગુરુવાર, લિટલ માસ્ટર ઇંગલિશ મેડીયમ સ્કૂલ મા આ વર્ષ થી કરાટે બ્લેક બેલ્ટ ડિપ્લોમા ના લેકચર ગુજરાત માર્શલ આર્ટ કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન વાળો ઇન્ટરનેશનલ કરાટે દ્વારા ચલાવામાં આવે છે, જેના (WIKF) ઇન્ડિયા ના વાઈસ પ્રેસિડેનટ ગુજરાત ચિફ એક્ષામીનર સૈયદ ર્ડો નિઝામુદ્દીન કાઝી દ્વારા લેવામા આવી અને વિદ્યાર્થીઓ એ ખુબ સરસ પ્રદર્શન કર્યું આ વિધાર્થીયોને કરાટે તાલીમ એસોસિએશન ના બ્લેક બેલ્ટ ઉમેશ મહાવર દ્વારા આપવામાં આવી છે, ર્ડો નિઝામુદ્દીન સર એ આસોસાયસ તરફ થી શાળા ના આચાર્યશ્રી મિતાલી શર્મા મેડમ , ટ્રસ્ટી સાહેબ અમિત દેવડા સર થતા સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયા ફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજી

gujaratjanekta

108માં રાજ્યભરમાંથી કુલ 41 દાઝી જવાના કોલ મળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial