Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વસ્તી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતમા યોજાયું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના વસ્તી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 07-10-2024 ના રોજ યોજાયું હતુ. આ પ્રદર્શનમા ધારાસભ્ય મહેશ ભૂરીયા ઉપરિયાત રહી બાળ વેજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ બાળકોમાં વધુ આત્મ વિશ્વાસ સંપાદન થાય તે માટે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઈનામ પણ આપ્યું હતુ, આ બાળ વૈજ્ઞાનિક એવા બાળકોએ કુલ ૧૫૦ કૃતિ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમાં પાંચ વિભાગમાં પ્રથમ નંબરની કૃતિ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમા ભાગ લેશે. બાળ વેજ્ઞાનિન પ્રદર્શનમાં ઝાલોદ તાલુકાના લાયઝન અને કાપટના પ્રાચાર્ય આર.જી મુનિયા, પૂર્વ જિલ્લા પંચાયતમ પ્રમુખ શિતલબેન વાઘેલા હાજર રહ્યા હતા તેમજ ટી.પી.ઈ.ઓ અતુલભાઈ ભભોર બી.આર.સી.કકો.ઓ કલ્પેશ.ડી. મૂનીયાએ આભારવિધી કરી કાર્યક્રમને સમાપન કર્યો હતો.

Share

Related posts

અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં 30 ટકા વધારો થયો, સવારથી લોકો લાઈનમાં ઉભા જોવા મળ્યા

gujaratjanekta

શ્રદ્ધેય રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર, દાહોદ તાલુકાના બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી શૈલેષ ઠાકરના અધ્યક્ષપણા હેઠળ અંબાજી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial