Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

 

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા બાયપાસ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે તળાવને અડીને મરેલા દુર્ગંધ મારતા પશુઓને અજાણ્યા ઈસમો દ્વારા નાખીને ફરાર થઈ જવા પામેલ છે આ બાયપાસ રોડ પર મુસ્લિમ સમાજના કબ્રસ્તાન તેમજ કબ્રસ્તાનથી થોડીક દૂર જીઇબી ની ઓફિસ તેમજ કોટૅ આવેલ છે જેથી વાહનોની અને માણસોની અવરજવર કરતા હોય છે સડી ગયેલા અને દુર્ગંધ મારતું હોય અવરજવર કરવું વહાનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલ થઈ પડેલ છે અને મહત્વની વાત એ છે કે એકી સાથે આટલા બધા પશુઓ મૃત્યુ કેવી રીતે પામ્યા અને કેવી રીતે કોણ ઈસમો નાખી ગયા .

Share

Related posts

ઝાલોદ ખાતે વરોડ ટોલ નાકાનો વિવાદ વકર્યો : આંદોલનકારીઓ દ્વારા રોડ જામ કરી પ્રદર્શન કરાયું

gujaratjanekta

એસ.એસ.જી. હોસ્પિટલમાં નવજાતની જીવનરક્ષક સર્જરી : તબીબોએ નવજાત શિશુને આપ્યું નવજીવન

gujaratjanekta

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ દ્વારા SDG દિવસ ની ઉજવણી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial