Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં રક્ષાબંધનનો પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો પ્રજાપિતાબ્રહ્મ કુમારી ઈશ્રરીય વિશ્વવિદ્યાલય ફતેપુરા દીદી દ્વારા રાખી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  •                            ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત તાલુકા મા ભાઈ બહેન નો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો ફતેપુરા ગામ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય ફતેપુરાના દીદી અને પૂર્વીબેન દીદી એ ફતેપુરાના સામાજિક કાર્યકર્તા પત્રકાર અને રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા ને રાખી બાંધી હતી ફતેપુરા નગરમાં દરેક સમાજના લોકો ધાર્મિક તહેવારો હળી મળીને ઉજવતા હોય છે મનાવતા હોય છે જેથી એક સદભાવનાનો માહોલ જોવા મળતો હોય છે
Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

gujaratjanekta

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ બસ સ્ટેશન ખાતે વિભાગીય નિયામકની ઉપસ્થિતમા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial