Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દેવગઢ બારિયાની શ્રીજી સ્કૂલના પટાંગણમાં ક્રિકેટ મેચ તેમજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

પથિક સુતરીયા.

શાળામાં આજરોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા ને પ્રેશર નહીં પણ પ્લેઝર તરીકે લે એ ઉદ્દેશ્ય સાથે ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 ઈલેવનનો વિજય મેળવ્યો હતો વિજેતા ટીમને સંસ્થા દ્વારા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.સથે સાથે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો શાળાના ટ્રસ્ટી કેયૂરભાઈ દેસાઈ વિદ્યાર્થીઓને એસએસસી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી પરીક્ષાલક્ષી કીટ આપવામાં આવી હતી સાથે ધોરણ 10 માં વિષયો લીધા તમામ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સૂચનો આપવામાં આવી હતી અને સાથે અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે આડા સંબંધની આશંકાએ 40 વર્ષિય યુવાનનો ભોગ લીધો:બે વ્યક્તિને ઇજા

gujaratjanekta

ફતેપુરા નગરમાં કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ની આગેવાનીમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચે

gujaratjanekta

મોરબીની ઘટના જોયા બાદ દ્વારકા જિલ્લા તંત્ર એ જાગવાની જરૂર, ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial