Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષની આગેવાનીમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.

રમેશ પટેલ

દાહોદ જિલ્લાના શિક્ષણની સતત ચિંતન અને મનન કરતા લોકલાડીલા સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર સાથે આજરોજ જિલ્લા પ્રમુખશ્રી દેસિંગભાઇ તડવી.સીંગવડ તાલુકા પ્રમુખશ્રી પિયુષભાઈ ચરપોટ લીમખેડા તાલુકા પ્રમુખશ્રી શનુભાઈ ભાભોર અને સીંગવડ તેમજ લીમખેડા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવીન કારોબારી ના તમામ સભ્યોએ શુભેચ્છા મુલાકાત યોજી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિષે ચિંતન મનન થયું.જેમાં સાંસદશ્રી ભાભોર સાહેબે આવનારા સમયમાં દાહોદ જિલ્લાનું બાળક સમગ્ર રાજ્યમાં દરેક ક્ષેત્રે પોતાનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છા પાઠવી

Share

Related posts

ભારતીય મૂળના વ્યક્તિએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ, બન્યા કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર

Admin

વડોદરા: વોર્ડ-૫ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને તિલક કરી પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી

gujaratjanekta

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial