Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો

પ્રવીણ કલાલ

ફતેપુરા નગરમાં અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદા ની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે દસ દિવસ સુધી ગણપતિ દાદા ની સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે

ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સાઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિદાદાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સાઈ સરકાર ગ્રુપ દ્વારા દાદાને અલગ અલગ પ્રકારની 56 વસ્તુઓ લાવીને દાદાને ભોગ ધરાવવામાં આવ્યો હતો આ દરમિયાન પંડાલમાં ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી

આરતી બાદ દાદા નો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ભક્તોને છપ્પન ભોગના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તજનો એ 56 ભોગ પ્રસાદનો લાહવો લીધો હતો

Share

Related posts

પંચમહાલ ખાતે નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

gujaratjanekta

વિશ્વ તમાકુ દિન નિમિત્તે સામાજિક ન્યાય અને વિકલાંગ કલ્યાણ વિભાગ દાહોદ અને હેપ્પી હોમ રિહેબિલિટેશન સેન્ટરના સૌજન્યથી 31 મે 2024ના વિશ્વ તમાકુ દિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો.

gujaratjanekta

મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સોની સમાજ ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial