Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો : જેરેમી લાલરિનુંગાએ ૧૯ વર્ષની ઉંમરમાં વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ

  • video :- https://youtu.be/KAzo0GECgRg

 

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ચમક્યા
  • ભારત દેશને મળ્યો બીજો ગોલ્ડ મેડલ
  • જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ 
  • જેરેમીએ કુલ 300 કિલો વજન ઉંચક્યું
  • મીરાબાઈ ચાનૂ પણ જીતી ચૂક્યા છે ગોલ્ડ
  • કોમનવેલ્થ ગેમ્સ 2022માં જેરેમી લાલરિન્નુન્ગાએ ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે. જેઓ ૧૯ વર્ષ ની ઉંમર ધરાવે છે. કદમાં સૌથી નાના દેખાય છે પણ કામ ખુબ મોટુ કરી ગય‍. મીરાબાઈ ચાનુ બાદ જેરેમીએ વેઈટલિફ્ટિંગમાં કમાલ કરી હતી.

ભારતના સ્ટાર ખેલાડીએ જેરેમીએ કુલ 300 કિલો વજન ઉંચક્યું હતું. સ્નેચમાં 140 કિલો વજન ઉંચક્યું. જેમાં તેણે ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આ સાથે જ ક્લીન એન્ડ જર્કમાં જેરેમીએ 160 કિગ્રા વજન ઉંચક્યું હતુ. તે ત્રીજા પ્રયાસમાં 165 કિલો વજન ઉંચકવા માંગતો હતો, પરંતુ જેરેમી તે ચૂકી ગયો.

Share

Related posts

આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ

gujaratjanekta

તાલાલામાં સરકારી હોસ્પીટલ તો છે પરંતુ તબિબની ભારે ઉણપ .

gujaratjanekta

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં હિટવેવને લઈને બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial