Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા તાલુકાના ભેસાલ ગામના શૈલેષભાઈ બાબુભાઈ રાવળ નામના યુવાનનો અકસ્માતમાં થયું મોત

ગોધરા થી ભિલોડા બસની ટક્કરે ઘટના સ્થળે જ થઈ યુવનનુ મોત. ભેસાલ ગામના યુવાનને શહેરા માં બસની અડફેટે મોત. ભેસાલ ગામના શૈલેષભાઈ બાબુભાઈ રાવળ નામના યુવાનો થયું મોત. મરણ ગયેલ યુવવાન સુરત કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઘરે ખેતી માટે જઈ રહ્યો હતો તે વખતે બન્યો બનાવ. વાઘજીપુર ચોકડી પાસે યુવાન રસ્તો ક્રોસકરી રહ્યો હતો ત્યારે ગોધરા થી ભિલોડા બસ નંબર GJ 18 Z 1902 ટક્કર વાગતા મોત. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને મુરતદેહ ને બ્લોક હેલ્થ ઓફિસ પી.એમ. રૂમ શહેરા ખાતે મોકલી આપવામાં આવ્યું.પરિવારજનોને જાણ થતા બ્લોક હેલ્થ ઓફિસ પી.એમ. રૂમ શહેરા ખાતે દોડીઆવ્યા હતા અને તેમના માં સોગની લાગણી જોવા મળી હતી

રિપોર્ટર: અફરોઝ બંગલાવાળા

Share

Related posts

ઘરનાં વીજ બિલનાં નાણા બાકી : ડોનનો ખોફ બતાવી કર્મચારીની સામે થનાર વ્યક્તિની ખુલ્લેઆમ દાદાગીરી !?

gujaratjanekta

અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ચાલનાર ભંડારામા કંબોઇઘામ થી ટીમ જવા રવાના

gujaratjanekta

ફકત ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ આ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial