Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજ રોજ પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમા ટ્રાફીક ડ્રાઈવ યોજાયો

રિપોર્ટર:-મેહફુઝ હસન – ગોધરા

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

આજ રોજ પંચમહાલ જિલ્લા ના મુખ્ય મથક ગોધરા શહેરના અનેક વિસ્તારો મા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ગોધરા શહેર ના બસ સ્ટેન્ડ,ભુરાવાવ,ગીદવાની રોડ,પોલીસ ચોકી નં ૭, તેમજ હોટલ રોયલ થી સિંગનલ ફળીયા સહીત ના અનેક વસ્તારો મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાદવ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે તડવી ની સયુંકત કામગીરી કરવામાં આવી હતી સમગ્ર તાલુકા મા ટ્રાફીક ડ્રાઈવ ચલાવવામાં આવી છે.

   

Share

Related posts

ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર

gujaratjanekta

ઝાલોદની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં “ઐતહાસિક દસ્તાવેજોનું ઇતિહાસમાં મૂલ્ય” વિષય ઉપર પ્રદર્શન તથા વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

અમદાવાદ મહાનગરપાલિકાની શેખચલ્લી જેવી વાતો !! : વરસાદ બાદ ભુવો પડતા લોકોને હાલાકી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial