Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક નવી દિલ્હીના સભ્ય તરીકે ડો .હિતેશ જી પુરોહિત ની નિમણૂક

સંકેત પંડ્યા – એડિટર

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ઇ. સી મેમ્બર તેમજ શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક મેડીકલ કોલેજ કરજણમાં ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડો. હિતેશ જી પુરોહિતની હોમિયોપેથીક સાયન્સમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી અને તેમને આપેલા ફાળા બદલ મિનિસ્ટ્રી ઓફ આયુષ: નવી દિલ્હી ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ કમિશન ઓફ હોમિયોપેથીક માં સભ્ય તરીકે નિમણૂંક કરાતા સમગ્ર યુનિવર્સિટીએ તેમને વધાવી લીધા છે .

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહજી ચૌહાણ સહિત કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ તથા PO ડો અરુણસિંહ સોલંકી તથા વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ શ્રીઓ, પ્રોફેસર શ્રીઓ , સ્ટાફ તથા તેમના પરિવારજનોએ હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે .ડો પૂરોહિત હજુ વધુ પ્રગતિ ના શિખરો સર કરી સમગ્ર યુનિવર્સિટીનું અને સમાજનું નામ રોશન કરેલ તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ છે.

Share

Related posts

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

gujaratjanekta

હિન્દુ હિત રક્ષક સમિતિ ઝાલોદ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી.

gujaratjanekta

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial