Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા સીટી ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીક ડ્રાઈવ યોજાયો

રિપોર્ટર:- મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:- અબ્દુલ્લાહ પંજાબી

 

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ તરફથી જિલ્લામા રોડ અકસ્માતો મા ઘટાડો લાવવા તેમજ ટ્રાફીક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ ટ્રાફીક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરી ત્રણ સવારીના વધુમાં વધુ કેસો કરવા જણાવેલ હોય,તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ ટ્રાફીક ડ્રાઈવનુ આયોજન કરેલ.જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા વિભાગ ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ જાદવ નાઓ સાથે સયુંકત ટીમ બનાવી ગોધરા શહેર ના અલગ અલગ વિસ્તારો મા ત્રણ સવારી ના વધુ મા વધુ કેસ બનાવવા સુચનાઓ આપેલ જે સુચના અનુસંધાને ગોધરા શહેર ના અલગ અલગ વિસ્તાર માંથી ૮૯ કેસો અને રૂ.૮૯૦૦/-વસુલ કરેલ છે અને ડ્રાઈવ ને સફળ અને અસરકારક બનાવવા કામગીરી કરવામાં આવી છે

Share

Related posts

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે

gujaratjanekta

આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત દે. બારીયા ખાતે ૩ દિવસીય તાલીમ યોજાઈ

gujaratjanekta

ગરીબ વંચિત સહિત તમામ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે મંત્રી બચુભાઈ ખાબડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial