દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા આંતરરાજ્ય એસટી બસમાં ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને પડતી હાલાકી એસટી બસમાં ટપાલ ના થેલાઓ મૂકવામાં આવતા એસટી બસ લેટ થાય...

