આઇસીડીએસ શાખા અંતર્ગત ઝાલોદ ઘટક ૧ ના ઘટક કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
ઝાલોદ સહી પોષણ દેશ રોશન”ના સંદેશાને ચરિતાર્થ કરવા “પોષણ ઉત્સવ-૨૦૨૫” અંતર્ગત પોષણયુક્ત વાનગીની સમુદાયમાં જાગૃતિ માટેની પોષણને લગતા સુત્રો સાથે ઉજવણી કરવામાં આવી.આઇસીડીએસ શાખા અંતર્ગત...

