આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં શૈલેષભાઈ ઠાકર અને અંજલી ડેન્ટલ ક્લિનિક ગોધરા દ્વારા તા. ૨૫-૦૯-૨૨ નિ:શુલ્ક મેગા ડેન્ટલ કેમ્પ યોજાશે
સંકેત પંડ્યા – એડિટર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમિત્તે “ સેવા સમર્પણ અભિયાન અંતર્ગત “ ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે, શ્રી...

