એક વર્ષ પહેલા અંદાજીત ₹ 18 કરોડના ખર્ચે મહીસાગર નદી પર બનાવેલ હાંડોડ બ્રિજમાં ભ્રષ્ટાચાર : કોન્ટ્રાક્ટર અને વર્લ્ડ બેંક પ્રોજેક્ટના કર્મચારીઓ આચર્યો ભ્રષ્ટાચાર !!
સંકેત પંડ્યા – એડિટર રાજ્યમાં ત્રીજા નંબરે આવતો અને ગુજરાતના ૯ જીલ્લાઓને પાણી પહોંચાડતો કડાણા ડેમ ઓવરફ્લો થતા મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. મહીસાગર જીલ્લામાં...

