Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ તાલુકામાં મોટીખરજ ગામે સંકલ્પ વિકસીત ભારત યાત્રાનો કાર્યક્ર્મ કરવામાં આવ્યું.

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

લોકસભાના લોકપ્રીય સાંસદસભ્ય જશવંતસિંહ ભાભોર સાહેબ, ગરબાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર,તાલુકા પંચાયત ઉપપ્રમુખ નેતાભાઈ માવી, તાલુકા પંચાયત સભ્યોસરપંચઓમામલદારતાલુકાવિકાસઅધિકારીશ્રી તમામ સાખાના અઘિકારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં ગામલોકો, લાભાર્થીઓ હાજર રહ્યા.

Share

Related posts

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા 3 ટ્રેકટર સહિત ૨ ડમ્પર મળી ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે સરકાર સામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ ના પડતર પ્રશ્નો માટે આંદોલન કરશે

gujaratjanekta

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial